Tuesday, July 14, 2026

કે.ડી.જાડેજા ની કરણીસેના ગુજરાત પ્રદેશના મહામંત્રી બનવા બદલ શ્રી રાજપૂત કરણીસેના દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી.

Advertisement
Advertisement
Advertisement

શ્રી કે.ડી.જાડેજા ની કરણીસેના ગુજરાત પ્રદેશના મહામંત્રી બનવા બદલ શ્રી રાજપૂત કરણીસેના દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી.

શ્રી રાજપુત કરણી સેનાના રાષ્ટ્રિય સંયોજક એવા પ્રવીણસિંહ ઝાલા જુના સાદુરકા અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી વી એશ જાડેજા સાહેબ ની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખશ્રી અને 15 વર્ષ જેવો એ સમાજ માટે તન મન અને ધનથી સેવા આપી છે અને મોરબી જિલ્લાના પથ દર્શક બની અને સમાજને એક નવી ઊંચાઈઓ સુધી પહોંચાડયો એવા વડીલ શ્રી કે ડી જાડેજા સાહેબ ને ગુજરાત પ્રદેશ ના મહામંત્રી બનવા બદલ સમગ્ર મોરબી જિલ્લા કરની સેના તેમજ મોરબી ક્ષત્રિય સમાજ અને ગુજરાત પ્રદેશ શ્રી રાજપુત કરણી સેના ઓ શુભકામનાઓ પાઠવી રહ્યા છે

Related Articles

Total Website visit

1,619,985

TRENDING NOW