કરૂણા 1962 એમ્બ્યુલન્સ દ્વારા સફળતા ના 6 વર્ષ પૂર્ણ કર્યા.
આપ જાણો ગુજરાત પશુપાલન ખાતુ તેમજ Emri green health services ના સંયુકત ઉપક્રમે ગુજરાત મા કાર્યરત 1962 કરૂણા એમ્બ્યુલન્સ જે સફળતા ના 6 વર્ષ પૂર્ણ કરી દીધા છે. જે અનુક્રમે મેહસાણા જિલ્લા મા 18075 વિવિધ પશુ, પક્ષી,કૂતરા તેમજ બિલાડા ને સારવાર આપવામાં આવી છે .

જે નીચે મુજબ
કૂતરા 12995
પશુ 3883
બિલાડી 261
કબૂતર 482
પક્ષીઓ 63
અન્ય 391
આ યોજના મેહસાણા તેમજ નજીક ના વિસ્તાર મા ગેરમાલિકીના ના પશુઓ ની સારવાર 1962 મા કોલ કરિને વિનામૂલ્યે કરવામાં આવે છે.





