Tuesday, June 23, 2026

આમ આદમી પાર્ટી ના સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર વિધાનસભામાં અનેક લોકો જોડાયા

Advertisement
Advertisement
Advertisement

આમ આદમી પાર્ટી ના સદસ્યતા અભિયાન અંતર્ગત વાંકાનેર વિધાનસભામાં અનેક લોકો જોડાયા

ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા કોઠારીયા ગામે મિટિંગ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોઠારીયા ગામ લોકો ઉત્સાહ ભેર આપ પાર્ટીમાં જોડાયા.કોબીયા હંસરાજભાઈ, મકવાણા કાનજીભાઈ, બાદી ઇબ્રાહિમભાઈ મામદભાઈ,
શેરશિયા યુસુફભાઈ,નાગજીભાઈ કોબીયા,વાલજીભાઈ વનાણી,મનસુખભાઇ કોબીયા,વનરાજભાઈ રઘાભાઈ ભરવાડ સહિત કોઠારીયા ગામના લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા . કોઠારીયા ગામના લોકોએ સંકલ્પ કર્યો છે કે આ વખતે વાંકાનેર વિધાનસભામાં આમ આદમી પાર્ટી ને જીતાડવા તનતોડ મહેનત કરશું…

Related Articles

Total Website visit

1,609,177

TRENDING NOW