Tuesday, June 23, 2026

આમ આદમી પાર્ટી ચોટીલા તાલુકા કાર્યકર્તા મિટિંગ યોજાય પચાસ થી વધુ કાર્યકર્તા જોડાયા

Advertisement
Advertisement
Advertisement

આજરોજ આમ આદમી પાર્ટી ચોટીલા તાલુકા કાર્યકર્તા મિટિંગ યોજાય!!

ભાજપના નેતા વિજય ભાઈ ચાવડા, વહતાભાઈ સહિત 50 કાર્યકર્તાઓ અને 3 સરપંચો આજે રાજુભાઈ કરપડા ના હાથે વિધિવત આમ આદમી પાર્ટી માં જોડાયા…!

ખેડૂતો અને મજદૂરો નો અવાજ બુલંદ બનાવવા માટે ભાજપ કોંગ્રેસ ના કાર્યકરો અને નેતાઓ આમ આદમી પાર્ટી માં જોડાઈ રહ્યા છે…!

આ તકે દેવકરણભાઈ જોગરાણા હર્ષદભાઈ ત્રિવેદી, અજીતભાઈ ખોરાણી, રમેશ ભાઈ મેર, જયંતીભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related Articles

Total Website visit

1,609,151

TRENDING NOW