Friday, July 10, 2026

આઈ શ્રી મોગલ માંનો પ્રાગટ્ય મહોત્સવ; ભીમરાણામા
આવતીકાલે આઇ આરાધનાના ભવ્ય લોક ડાયરાનું આયોજન

Advertisement
Advertisement
Advertisement

આઈ શ્રી મોગલ માંનો પ્રાગટ્ય મહોત્સવ; ભીમરાણામા
આવતીકાલે આઇ આરાધનાના ભવ્ય લોક ડાયરાનું આયોજન

મોગલમાની પ્રાગટ્ય ભૂમિ એટલે ઓખા મંડળના ભીમરાણામા મોગલ માંના પ્રાગટ્ય મહોત્સવની તારીખ 27-10-2023 ને શુક્રવારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. જેમાં રાત્રે ભવ્ય લોક ડાયરામાં નામી અનામી કલાકારો માં મોગલની આરાધના કરશે. આઇ મોગલ માંના પ્રાગટ્ય મહોત્સવ નિમિતે ખાસ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.

Related Articles

Total Website visit

1,615,921

TRENDING NOW