Monday, June 22, 2026

અમરેલી રોડ પર બાઈક પર બિયરના ટીનની હેરાફેરી કરતો એક ઝડપાયો.

Advertisement
Advertisement
Advertisement

અમરેલી રોડ પર બાઈક પર બિયરના ટીનની હેરાફેરી કરતો એક ઝડપાયો.

મોરબીના અમરેલી રોડ પર બાઈક પર બિયરના ટીન ભરેલી વજનદાર પ્લાસ્ટિકની કોથળી બાંધી નીકળેલ બાઈક ચાલક ઝડપાયો.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા અમરેલી રોડ ઉપરથી બાઈક ઉપર વજનદાર પ્લાસ્ટિકની કોથળી બાંધીને નીકળેલા રણજીતભાઈ બળદેવભાઈ સરવૈયા નામના શખ્સને અટકાવી તલાશી લેતા આરોપીના કબ્જામાંથી કિંગ ફિશર બ્રાન્ડ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 મળી આવતા પોલીસે બિયર તેમજ ગુન્હાના કામે ઉપયોગમાં લેવાયેલ રૂપિયા 30 હજારનું બાઈક કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,063

TRENDING NOW