Monday, June 22, 2026

વાંકાનેર ના સિટી સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા.

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ના સિટી સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા.

વાંકાનેર ના સિટી સ્ટેશન નજીક જાહેરમાં જુગાર રમતા ૭ પત્તપ્રેમીઓને પોલીસે પકડી પડ્યા છે.તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ અંગે મળતી વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા બાતમીને આધારે સીટી સ્ટેશન નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમી રહેલા કાસમભાઇ સલીમભાઇ બસેર, જુમાભાઇ સલેમાનભાઇ ભટ્ટી, અસલમભાઇ સેરમામદભાઇ બ્લોચ, સલીમભાઇ દાઉદભાઇ ઘાંચી, અલિઅસગરભાઇ ઓસ્માનભાઇ શેખ, ફકિરમામદભાઇ ઉમરભાઇ રફાઇ અને ઇકબાલભાઇ ઇસ્માઇલભાઇ શેખને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 12,330 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,609,063

TRENDING NOW