Saturday, August 15, 2026

વિદેશીદારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો.

Advertisement
Advertisement
Advertisement

વિદેશીદારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો.

મોરબીમાં વિદેશીદારૂના ગુન્હામાં સંડોવાયેલ આરોપીને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ ડી.એમ ઢોલ સહિતના સ્ટાફે વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગરને પાસા કરવા માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા સમક્ષ દરખાસ્ત કરી હતી. આથી જિલ્લા કલેકટર બુટલેગરનું પાસાનું વોરંટ ઇસ્યુ કર્યું હતું. જેથી એલસીબીએ પાસાના વોરંટની બજવણી કરી વિદેશી દારૂના ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર અજિજ ઉર્ફે જીતુ દીના ઉર્જાજી કઠાત ( રહે માતાકી કા બાડીયા તા. મસુદા, પિશાગન, અજમેર, રાજસ્થાન) ને મોરબી માળીયા હાઇવે રોડ ઉપરથી પકડી સુરત લાજપોર મધ્યસ્થ જેલની હવાલે કરી દીધો છે.

Related Articles

Total Website visit

1,625,325

TRENDING NOW