Sunday, March 15, 2026

અનસ્ટોપેબલ વોરિયર્સ એન.જી.ઓ. દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ

Advertisement
Advertisement
Advertisement

અનસ્ટોપેબલ વોરિયર્સ એન.જી.ઓ. દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ

મોરબી: અનસ્ટોપેબલ વોરિયર્સ એન.જી.ઓ. દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી

આ શ્રધાનાંજલિ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. અને મીણબત્તી પ્રગટાવી તમામ મૃતક આત્માઓની શાંતિ માટે મૌન રાખી શ્રદ્ધાંજલિ અપાઇ હતી.

Related Articles

Total Website visit

1,597,487

TRENDING NOW