Saturday, June 13, 2026

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનાને કારણે સિંધી સમાજ દ્વારા ધ્વજા રોહણ અને પ્રસાદ કાર્યક્રમ રદ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં ઝુલતા પુલ દુર્ઘટનાને કારણે સિંધી સમાજ દ્વારા ધ્વજા રોહણ અને પ્રસાદ કાર્યક્રમ રદ

મોરબી: સમસ્ત સિંધી સમાજને જાણ કરવામાં આવેલ છે કે તા. 8/11/2022 ના દિવસે ગુરુનાનક જયંતિ આવી રહી છે. પરંતુ ઝુલતા પુલની ગોઝારી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ આયોજન રદ કરવાનો નિર્ણય કર્યો છે.

સાથે તા. 6/11/2022ના દિવસે સવારે ધ્વજારોહણનુ આયોજન અને 8/11/2022માં દિવસે પ્રસાદ પણ રદ કર્યો છે જેની સમાજના લોકોને નોંધ લેવા જણાવાયું છે.

તા 8/11/2022 એ રાત્રે મંદિર એ ફક્ત કિર્તનનું આયોજન કરેલ છે.

Related Articles

Total Website visit

1,608,380

TRENDING NOW