Thursday, June 25, 2026

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે જે.પી. જાડેજા ની નિયુક્તિ.

Advertisement
Advertisement
Advertisement

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે શ્રી જે.પી. જાડેજા ની નિયુક્તિ.

પત્રકારોના હિતો બાબતે ચિંતિત ભારતના પત્રોકારોના સૌથી મોટા સ્ટાન્ડર્ડ સંગઠન અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ માં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે જે.પી. જાડેજા ની નિયુક્તિ કરવામાં આવી છે. જે.પી.જાડેજા છેલ્લા 35 વર્ષોથી સમાજસેવા ક્ષેત્રે કાર્યરત છે કુશળ સંગઠક ની આવડત ધરાવતા અને જાણીતા ક્ષત્રિય આગેવાન તથા કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવનાર જે.પી.જાડેજા ની અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિમાં રાષ્ટ્રીય સંગઠન સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,609,269

TRENDING NOW