Sunday, June 21, 2026

અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના મોરબી તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડાનો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભાના મોરબી તાલુકા અધ્યક્ષ દિનેશભા ગુઢડાનો આજે જન્મદિવસ છે. સ્વભાવે સરળ શાંત અને ચહેરા પર સ્મિત રાખતા દિનેશભા ગુઢડા સેવાકીય કાર્ય તથા સમાજસેવામાં હમેશા તત્પર રહે તેવા યુવા ઉદ્યોગ પતી.

ત્યારે આજે દિનેશભા ગુઢડાના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધી તથા બહોળા મિત્ર વર્તુળ તરફથી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,608,934

TRENDING NOW