Saturday, June 6, 2026

ઘુંટુ નજીક સિરામિકમાં શેડ ઉપરથી પટકાતા યુવાનનું મોત

Advertisement
Advertisement
Advertisement

મોરબી : મોરબીના ઘુંટુ ગામ નજીક આવેલ લેક્સસ સિરામીક કારખાનામાં શેડ ઉપર કામ કરતી વેળાએ નરેશભાઈ અમરશીભાઈ વિરપરીયા (ઉં.વ. 45, રહે. ઘુંટુ) નામના પુરુષ અકસ્માતે શેડ ઉપરથી નીચે પડકાઈ જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,607,756

TRENDING NOW