પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી ની જન્મભૂમિ વડનગર માં મોદીજીના જન્મદિવસ નિમિતે યોજાયેલ કવિ સંમેલન માં મોરબી જીલ્લાનુ ગૌરવ વધારતા રાજેશભાઇ વ્યાસ,,,,, , ઐતિહાસિક અને વૈશ્વિક નોંધનીય કવિ સંમેલન માં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના મોટા ભાઇ શ્રી સોમાભાઈ મોદી ખુશ થઇ રાજેશભાઇ વ્યાસને આપ્યા અભિનંદન









