Monday, June 22, 2026

મોરબીના મુનનગરમા જુગાર રમતા મહિલા સહિત આઠ ઇસમો ઝડપાયા 

Advertisement
Advertisement
Advertisement

મોરબીના મુનનગરમા જુગાર રમતા મહિલા સહિત આઠ ઇસમો ઝડપાયા 

મોરબી: મોરબી મુનનગર મેઇન રોડ સતનામ સોસાયટી કેસરી હાઇટસ બ્લોક નં.૨૦૨ આરોપી હસમુખભાઇ રમેશભાઈ ઠોરીયાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત આઠ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોરબી મુનનગર મેઇન રોડ સતનામ સોસાયટી કેસરી હાઇટસ બ્લોક નં.૨૦૨ આરોપી હસમુખભાઇ રમેશભાઈ ઠોરીયાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત આઠ ઇસમો હસમુખભાઇ રમેશભાઇ ઠોરીયા ઉ.વ.૩૨ રહે.બ્લોક નં.૨૦૨ કેસરી હાઇટસ સતનામ સોસાયટી મુનનગર મેઇનરોડ મોરબી, યોગેશભાઇ ભીમજીભાઇ પટેલ ઉ.વ.૩૯ રહે. કેસરી હાઇટસ સતનામ સોસાયટી મુનનગર મેઇન રોડ મોરબી, આશીષભાઇ વિનોદભાઇ પટેલ ઉ.વ.૩૨ રહે. ઉમીયાનગર વાવડીરોડ મોરબી, સંજયભાઇ હીરાભાઇ સોમૈયા ઉ.વ.૪૯ રહે. ન્યુ.ગુજરાત હાઉસીંગ બોર્ડ શનાળારોડ મોરબી, કિર્તીભાઇ ચાબેલભાઇ કોટેચા ઉ.વ.૪૮ રહે. વાઘપરા શેરી નં.૧૧ મોરબી, મહેશભાઇ ધરમશીભાઇ પટેલ ઉ.વ.૩૯ રહે. કન્યા છાત્રાલય રોડ વિજયપીચ સોસાયટી મોરબી, ધર્મેશભાઇ દીનેશભાઇ પિત્રોડા ઉ.વ.૩૫ રહે.વાવડીરોડ જનકનગર-૧ મોરબી, ચેતનાબેન અશોકભાઇ ગુજજર ઉ.વ.૩૦ રહે. લાઇન્સનગર સતનામ એપાર્ટમેન્ટ વાળી શેરી નવલખીરોડ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧,૪૦,૮૦૦ ના મુદ્દામાલ મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,609,050

TRENDING NOW