Monday, June 22, 2026

સિરામિક વેલ્ડર માટે માર્કેટિંગ પ્રોડક્ટ ડિટેલ તેમજ સપ્લાયર જેવી અલગ અલગ સુવિધાઓ આપનાર અને એકમાત્ર એપ્લિકેશન એટલે: “MCMA EXCLUSIVE VENDOR”

Advertisement
Advertisement
Advertisement

સિરામિક વેલ્ડર માટે માર્કેટિંગ પ્રોડક્ટ ડિટેલ તેમજ સપ્લાયર જેવી અલગ અલગ સુવિધાઓ આપનાર અને એકમાત્ર એપ્લિકેશન એટલે: “MCMA EXCLUSIVE VENDOR”

મોરબી સીરામીક મેન્યુફેક્ચર એસોસિએશન દ્વારા તેમના વેન્ડર માટે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જે એપ્લિકેશનમાં સીરામીકના તમામ પ્રકારના સપ્લાયર, પ્રોડક્ટ નું આસાનીથી માર્કેટિંગ, પ્રોડક્ટ ની ડિઝાઇન આ એપ્લિકેશનમાં અપલોડ કરી માર્કેટિંગ પણ થશે.

મોરબી સિરામિક હબ તરીકે વિશ્વવિખ્યાત વિશે ત્યારે આ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી ના જમાનામાં સતત અપડેટ રહેવું જરૂરી બનતું હોય છે ત્યારે સિરામિક ના મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે જોડાયેલા આપણા બિઝનેસ સાહસિકો માટે પોતાની પ્રોડક્ટનું માર્કેટિંગ તેમજ સીરામીકના તમામ પ્રકારના સપ્લાયર નો એકમાત્ર સેન્ટર ઉપરાંત ડિજિટલ માર્કેટિંગ સહિતની સુવિધાઓ સાથે ઉપલબ્ધ થઈ ચૂક્યું છે “MCMA EXCLUSIVE VENDOR” APP.

“MCMA EXCLUSIVE VENDOR” એપ્લિકેશનની મેમ્બરશીપ લઈ આપ ભવિષ્યના દરવાજા ખોલી રહ્યા છો ત્યારે આપને ૧૨ મહિનાની મેમ્બરશીપ સાથે ત્રણ મહિના 15 મહિના સુધી એપ્લિકેશનનો લાભ મળવાનો છે ઉપરાંત તમે એપ્લિકેશન ની અંદર વ્યવસાયની જાહેરાત બેનર દ્વારા પણ કરી શકો છો.

હાલા એપ્લિકેશનમાં 800થી વધુ સભ્યો જોડાઈ ચૂક્યા છે તો બીજી તરફ આ એપ્લિકેશન એસોસિએશન મેમ્બરના કોન્ટેક્ટ ડિટેલ્સ, એપ્લિકેશન પર ટાઇમ લાઈન પોસ્ટિંગ તેમજ આ એપ્લિકેશનને આપ મોબાઈલ પરથી પણ ઓપરેટ કરી શકશો ત્યારે સિરામિક મેન્યુફેક્ચરિંગ વેન્ડરને હવે ભટકવાની જરૂર નહીં પડે કારણ “આપણું મોરબી સિરામિક એસોસિયેશન હવે સ્માર્ટ અને ડિજિટલ થઈ રહ્યું છે”

શું તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી કે કેમ ?
જો ના, તો આજે જ ડાઉનલોડ કરો અને મેમ્બરસીપ મેળવો.

Related Articles

Total Website visit

1,609,046

TRENDING NOW