Saturday, August 1, 2026

મોરબીના કાયાજી પ્લોટમાં પરિણીતાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના કાયાજી પ્લોટમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર મોરબીના કાયાજી પ્લોટ નંબર 4 માં રહેતી 28 વર્ષીય પરિણીતા કૃપાબેન પાર્થભાઇ કકક્ડએ કોઈ અગમ્ય કારણોસર અનાજમાં નાખવાની દવા ખાઈ જતા તેમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ પરિણીતાએ આ પગલું કેમ ભર્યું તેની તપાસ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Related Articles

Total Website visit

1,624,201

TRENDING NOW