CA એસોસિયેશન ના પ્રમુખ વિજય સિતાપરા નો આજ જન્મદિવસ.
મોરબી CA એસોસિયેશન ના પ્રમુખ અને સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ દિલ્હી ના બેન્કિંગ એન્ડ ફાઇનાન્સ કમિટી ના કમિટી મેમ્બર એવા CA વિજય સિતાપરા નો આજે જન્મ દિવસ હોઈ ત્યારે વોઇસ ઓફ મોરબી તરફ થી તેમને જન્મદિવસની હાર્દિક શુભકામના. વિજય સિતાપરા છેલ્લા 20 વર્ષ થી મોરબીમાં CA પ્રેક્ટિસ કરીને સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ને સતત માર્ગદર્શન આપી રહા છે. વિજયભાઈ સમાજ તેમજ સામાજિક સેવા અને શિક્ષણ ક્ષેત્ર પણ હંમેશા ચિંતિત રહી અને જરૂરિયાત વ્યક્તિ મદદરૂપ રહેતા હોય છે.ત્યારે આજ રોજ તેમના જન્મદિવસ પર લોકો શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.





