Sunday, August 9, 2026

ABVP મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા નો આજે જન્મદિવસ

Advertisement
Advertisement
Advertisement

ABVP મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા નો આજે જન્મદિવસ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ના મોરબી જિલ્લા સંયોજક વિશ્વરાજસિંહ જાડેજા નો આજે જન્મદિવસ તેઓએ પૂર્વમાં મોરબી નગર મંત્રી, નગર સહ મંત્રી, કેમ્પસ મંત્રી જેવી વિવિઘ જવાબદારીઓ વહન કરેલ છે. તેઓ છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓના પ્રશ્નને વાચા આપી રહ્યા છે અને વિદ્યાર્થીલક્ષી કાર્ય કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહ્યા છે. તેઓનો અભ્યાસ હાલ LLB માં છે.ABVP મોરબી જિલ્લા પરિવાર જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે. લી. ABVP મોરબી

Related Articles

Total Website visit

1,624,883

TRENDING NOW