Sunday, August 9, 2026

મોરબીના ખોખરા હનુમાન નજીકથી એક પુરુષનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ખોખરા હનુમાન નજીકથી એક પુરુષનો મૃતદેહ મળ્યો, તપાસ શરૂ.

મોરબીમાં ખોખરા હનુમાન નજીક રસ્તાની બાજુમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા તપાસ નો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીમાં ખોખરા હનુમાન પાસે રસ્તાની બાજુમાંથી એક અજાણ્યો પુરુષ ઉંમર આશરે ૩૦ થી ૩૫ વર્ષ વાળાનો મૃતદેહ મળ્યો હતો આ બનાવ અંગે પોલીસે જાણ કરતા મોરબી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,624,881

TRENDING NOW