Saturday, March 7, 2026

મોરબી સી. એન. જી . રિક્ષામાં દારૂની હેરફેરી કરતા મહિલા બુટલેગર ઝડપાય

Advertisement
Advertisement
Advertisement

મોરબી સી. એન. જી . રિક્ષામાં દારૂની હેરફેરી કરતા મહિલા બુટલેગર ઝડપાય

મળતી માહિતી અનુસાર મોરબી સિટી. એ.ડિવિ.પોલીસ પેટ્રોલિંગમાં હોઈ દરમ્યાન રવિભાઇ રઘુભાઇ દેગામા જાતે-કોળી ઉ.વ.૨૫ ધંધો-રીક્ષા ડ્રાઇવિંગ રહે-મકનસર વાડી વિસ્તાર તા.જી.મોરબી તા.૧૧/૦૯/૨૦૨૫ના કલાક.૨૨/૧૫ વાગ્યે (૨) મનીષાબેન વા/ઓ સુરેશભાઇ લક્ષ્મણભાઇ થરેસાજાતે કોળીઉ.વ.૪૫ રહે.વજેપર શેરી નં-૨૪ મોરબી ( અટક કરેલ નથી ) (૩) નવઘણભાઇ ઉર્ફે નઘો દેગામા રહે-લીલાપર મોરબી (અટક કરવા પર બાકી)
આલાપ રોડ પાણીના ટાકા પાસે,
આરોપી નં-(૧) નાઓએ પોતાના હવાલા વાળી સી.એન.જી રીક્ષા રજી નં-GJ-36-W-3028 કી.રૂ.૩૦૦૦૦/- વાળીમા આ કામે સ્ત્રી આરોપી નં-(૨) સાથે ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી દેશી દારૂ ભરેલ પ્લા.ની કોથળીઓ (બુંગીયા) નંગ.૩૦ દેશી દારૂ લી.૧૫૦ કિ.રૂ.૩૦૦૦૦/- નો મુદામાલ આરોપી નં(૩) પાસેથી વેચાણ કરવા અર્થે મેળવી સી.એન.જી. રીક્ષામા કી.રૂ.૩૦૦૦૦/- વાળીમા હેરાફેરી કરી કરતા હોય કી.રૂ.૬૦૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપાય આવતા મોરબી સિટી એ. ડિવિ. પોલીસ દ્વારા પ્રોહીબિસન એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,595,078

TRENDING NOW