Tuesday, March 10, 2026

ગાંધી ચોક રોડ પર વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

ગાંધી ચોક રોડ પર વર્લી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો

મળતી વિગતો અનુસાર મોરબી સિટી . એ ડિવિ પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરતા ગાંધી ચોક રોડ પર ચંદુભાઇ મોતીભાઇ નગવાડીયા જાતે.કોળી ઉ.વ.૫૦ વાળો જાહેરમા વર્લી ફીચરના આકડા લખી નસીબ આધારીત જુગાર રમી રમાડતા વર્લી ફીચરનુ સાહીત્ય જેમા વર્લીફીચરના આંકડા લખેલ ચિઠ્ઠી જુદા જુદા દરની ભારતીય ચલણી નોટો કુલ રોકડા રૂ.૩૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા એક્ટ મુજબ મોરબી સિટી.એ. ડિવિ.પોલીસ દ્વારા ગુન્હો નોંધી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW