Tuesday, March 10, 2026

મોરબીમા છ બોટલ વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાય

Advertisement
Advertisement
Advertisement

મોરબીમા છ બોટલ વિદેશી દારૂ સાથે મહિલા ઝડપાય

મળતી માહિતી મુજબ મોરબી એલ.સી.બી પોલીસને સંયુક્તમા ખાનગી રાહે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા મોરબી શહેરમાં આવેલ જોન્સનગર લુક્સ ફર્નિચર વાળી શેરીની બાજુમાં રહેતા આરોપી હમીદાબેન અસગરભાઈ જેડા (ઉ.વ.૩૫) વાળા એ પોતાના કબ્જા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં રૂ. ૧૫,૬૦૦ ના મુદ્દામાલ સાથે મહિલા આરોપીને ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડ રહે. વાવડી રોડ કેનાલની બાજુમાં મોરબીવાળાનુ નામ ખુલતા અલ્તાફ ઉર્ફે રાજા સોકતભાઈ ખોડને ઝડપી પાડવા અને ઝડપાય આવેલ આરોપી વિરુદ્ધ કરવાહી કરવા માટે બન્ને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી.એ ડીવી. પોલીસ ખાતે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી આગળ કરવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,217

TRENDING NOW