Tuesday, March 10, 2026

જેતપર કોળીવાસમા જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

જેતપર કોળીવાસમા જુગાર રમતા ત્રણ જુગારી ઝડપાયા

બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના જેતપુર ગામે કોળીવાસ મફતીયાપરામાં ખુલ્લી શેરીમાં તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમતા હોય તે દરમ્યાન મોરબી તાલુકા પોલીસ દ્વારા રેડ કરતા કુલ રોકડ રૂપિ‍યા ૧૧૦૮૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે જેમાં આરોપીઓ (૧) સુનિલભાઇ ઉર્ફે ભંગારીયો કુકાભાઇ દેગામા રહે.જેતપર કોળીવાસ મફતીયાપરા તા.જી.મોરબી(૨) પ્રવિણભાઇ ઉર્ફે ગુગો લાભુભાઇ સાંથલીયા રહે.જેતપર કોળીવાસ મફતીયાપરા તા.જી.મોરબી(૩) વિજયભાઇ જેઠાભાઇ પસાડીયા રહે.જેતપર નવાપરા વિસ્તાર વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ દ્વારા જુગાર ધારા એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કરવાહી હાથ ધરેલ છે

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW