Saturday, March 14, 2026

કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા આવતીકાલ તા.૦૨/૦૮/૨૦૨૫ના રોજ એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે

Advertisement
Advertisement
Advertisement

કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા આવતીકાલ તા.૦૨/૦૮/૨૦૨૫ના રોજ એક દિવસીય દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે.

મંત્રીશ્રી તા.૦૨/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૦૯.૩૦ કલાકે એ.પી.એમ.સી ખંભાળિયા ખાતે પી એમ.કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રીશ્રી યોગ કેન્દ્ર ખંભાળિયા ખાતે શક્તિકેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૫ (૮૧ ખંભાળિયા વિધાનસભા)માં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રીશ્રી મામલતદાર કચેરી ભાણવડ ખાતે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા મતવિસ્તારના સરપંચો સાથે બેઠક કરશે. ત્યારબાદ મંત્રીશ્રી પુરુષાર્થ સ્કૂલ ભાણવડ ખાતે શાળા સંચાલક મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સંવાદ કાર્યક્રમ અને બેઠકમાં ઉપસ્થિત રહેશે.

Related Articles

Total Website visit

1,596,801

TRENDING NOW