Tuesday, June 23, 2026

આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના સહયોગ થી મોરબી ની શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળા માં સ્વાધીનતા ના લડવૈયા ઓ ને યાદ કરવા રાષ્ટ્ર હિત સર્વોપરી અનુસંધાને ચિત્ર સ્પર્ધા નો કાર્યક્રમ યોજાયો

Advertisement

મોરબી ની શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળા માં આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી ના સહયોગથી સ્વાધીનતા ના લડવૈયા ઓ ને યાદ કરવા રાષ્ટ્ર હિત સર્વોપરી ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી નાની વાવડી કન્યા તાલુકા શાળા ની ૧૯૫ દીકરી ઓ એ ભાગ લીધેલ.વિજેતા દીકરી ઓ ને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી તરફથી શિલ્ડ આપવામાં આવ્યા અને ભાગ લીધેલ તમામ દીકરી ઓ ને પ્રમાણપત્ર આપવામાં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ના દીપેનભાઇ ભટ્ટ, આચાર્ય શ્રી – સાગરભાઇ મહેતા , અને શાળા નાં સમગ્ર સ્ટાફમિત્રોએ સાથે મળીને ખુબ જ સુંદર આયોજન કરેલ હતું.

Related Articles

Total Website visit

1,609,175

TRENDING NOW