Sunday, June 21, 2026

માળીયાના મોટી બરાર ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

Advertisement
Advertisement
Advertisement

માળીયાના મોટી બરાર ગામે યુવકે ઝેરી દવા ગટગટાવી

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામની સીમમાં કોઇ કારણસર ઝેરી દવા પી જતા યુવકનું મોત નિપજ્યું હતું.

મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ ડાંગર (ઉ.વ.૩૫) નામના યુવકે માળિયાની મોટી બરાર ગામની સીમમાં કોઈ કારણસર ઝેરી દવા પી લેતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળીયા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,891

TRENDING NOW