Thursday, May 1, 2025

નવયુગ ગ્રુપ દ્વારા ધોરણ 12ની પરીક્ષા આપેલ ગર્લ્સ અને બોયઝ માટે ફ્રી ફેરવેલ ફંક્શનનું ધમાકેદાર આયોજન

Advertisement
Advertisement
Advertisement

નવયુગ ગ્રુપ ઓફ કોલેજ દ્વારા આયોજિત ધોરણ 12 ના વિદ્યાર્થીઓ ગર્લ્સ અને બોયઝ બન્ને માટે ફ્રી ઓપન સ્કુલ ફેરવેલ ફંક્શનનુ આયોજન તારીખ:-૧૬/૦૩/૨૦૨૫ને રવિવાર સાંજના ૦૪:૦૦ થી ૦૯:૦૦ના સમયે રાખેલ છે. ધોરણ ૧૨ મિત્રોના વિદ્યાર્થીઓમિત્રો સાથે મળીને ડી.જે.પાર્ટી અને મુવીનુ ધમાકેદાર આયોજન કરેલ છે. ફ્રી બસ સુવિધા આ આયોજનમાં આવવા માટે વિદ્યાર્થીઓને GIDC, ગેંડા સર્કલ, સ્વાગત ચોકડી જેવા સ્ટોપો પરથી ફ્રી બસ મુકવામાં આવશે. આ ધમાકેદાર આયોજનમાં જોડવા માટે આ આયોજનમાં જોડાવા માટે નીચે આપેલાં નંબર પર રજીસ્ટ્રેશન કરાવવું અથવા આપેલ ગુગલ ફોર્મમાં માહિતી મોકલવી

9687677514

Related Articles

Total Website visit

1,502,619

TRENDING NOW