દેવભૂમિ દ્વારકા જિલ્લામાં DYSP નિમાયા ; વિસ્મય માનસેતા સાહેબની નિમણુંક કરવામાં આવી
રઘુવંશી સમાજ નું ગૌરવ ગીર સોમનાથ જિલ્લામાં DYSP તરીખે ફરજ બજાવતા ભાઇ શ્રી વિસ્મયભાઇ માનસેતા સાહેબ ની ફિલ્ડ ટ્રેનીંગ ગીર સોમનાથ જિલ્લામાં પૂર્ણ કરી ને પ્રથમ પોસ્ટિંગ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નાયબ પોલીસ અધિક્ષક એસ. સી. / એસ. ટી. સેલ. તરીખે નિમણુક થતાં ખુબ ખુબ શુભેચ્છા. આપ ખુબ ખુબ પ્રગતિ કરો ને રાષ્ટ્ર ની સેવા કરો.