વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા રાતીદેવરી ગામની ખરાવાડ સીમ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). પ્રવિણભાઇ બાબુભાઈ દંતેસરીયા, ૨). મહેશભાઈ રવજીભાઈ સનોરા, ૩). ખીમજીભાઈ ભવાનભાઈ વોરા, ૪). મેઘાભાઈ વિરમભાઇ મુંધવા, ૫). જગદીશભાઈ નરશીભાઈ જાદવ અને ૬). રણછોડભાઈ બાબુભાઈ દંતેસરીયાને રોકડ રકમ રૂ. 10,700 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.





