Monday, March 9, 2026

ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામે મોરબીના યુવાન સાથે છેતરપિંડી

Advertisement
Advertisement
Advertisement

મોરબીના વાઘપરા શેરી નં -૦૬ માં રહેતા હિરેનભાઇ મહેન્દ્રભાઈ પુજારા (ઉ.વ.૩૭) એ ત્રણ મોબાઇલ ધારક તથા બે બેન્ક એકાઉન્ટ ધારક વિરુદ્ધ સયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપોઓએ ફરીયાદીને ZUDIO કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાની લોભામણી લાલચ આપી ફરીયાદીનો વિશ્વાસ અને ભરોસો કેળવી ફરીયાદીને અલગ અલગ તારીખે આરોપીઓના અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂ,૨૮,૦૩,૫૦૦/- નું રોકાણ કરાવી આરોપીઓએ ફરીયાદને આજદિન સુધી ફ્રેન્ચાઇઝી નહી આપી આરોપીઓએ ફરીયાદીના રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,210

TRENDING NOW