Thursday, May 1, 2025

પાળીયાદની પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજીત “ધ હોર્સ ફેસ્ટ” નું સૌરાષ્ટ્ર હોર્સ બિડર્સને આમંત્રણ આપવા માટે તેમ જ આયોજિત થનારા કાર્યક્રમની રૂપરેખા માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

Advertisement
Advertisement
Advertisement

પાળીયાદની પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજીત “ધ હોર્સ ફેસ્ટ” નું સૌરાષ્ટ્ર હોર્સ બિડર્સને આમંત્રણ આપવા માટે તેમ જ આયોજિત થનારા કાર્યક્રમની રૂપરેખા માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું.

૨૫ ડીસેમ્બર, બુધવારનાં રોજ પાળીયાદની પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં મહેસાણા હોર્સ સોસાયટી દ્વારા આયોજીત “ધ હોર્સ ફેસ્ટ” નું સૌરાષ્ટ્ર હોર્સ બિડર્સને આમંત્રણ આપવા માટે તેમ જ આયોજિત થનારા કાર્યક્રમની રૂપરેખા માટેની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જગ્યાના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબાના શુભાશિષ પ્રાપ્ત કરીને, જગ્યાના મુખ્ય વ્યવસ્થાપક પૂજ્ય શ્રી ભયલુબાપુની વિશેષ ઉપસ્થિતમાં મહેસાણા હોર્સ સોસાયટી ટીમનાં સદસ્યો સાથે મીટીંગ યોજાઇ ગઇ. આ બેઠકમાં રાજુભાઈ ચૌધરી, દિનેશભાઈ ચૌધરી, વિષ્ણુભાઈ ચૌધરી, ડો. નીરજ પટેલ, ડો. નિકુંજ પટેલ, રોનક શુક્લા, કૃષ્ણકાંત શુક્લા, પિયુષ ચૌધરી, કૌશલ પટેલ, મેહુલ પટેલ, તુષારભાઈ દેસાઈ, ચંદ્રેશભાઇ ચૌધરી, કૃણાલ પટેલ, ઝુલ્ફીકાર અલી સાહેબ તેમ જ તેમ જ સૌરાષ્ટ્ર હોર્સ બિડર્સ તરફથી ચાંપરાજભાઈ ખાચર,

નાગેશભાઈ કુછડીયા (પોરબંદર) રાજદીપભાઈ ગોહિલ (વરતેજ), ઉદયભાઇ સરપંચ, (સાલન), રણજીતસિંહ (મેરડું), વલકુભાઈ (બગડ) તેમ જ મોટી સંખ્યામાં અશ્વપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. મીટીંગ બાદ સહુએ ઠાકરના દર્શન કરી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ કનુભાઈ ખાચર

Related Articles

Total Website visit

1,502,625

TRENDING NOW