Monday, June 15, 2026

મોરબીના ત્રાજપર ગામેથી જુગાર રમતા ત્રણ ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ગામના ચોરા પાસે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ત્રણ ઈસમો મુકેશભાઇ લાભુભાઇ આત્રેશા (ઉ.વ.૩૮), જીવરાજભાઇ નરશીભાઇ અદગામા (ઉ.વ.૫૯), રોનક ઉર્ફે રામજી જયંતીભાઇ માજુશા (ઉ.વ.૧૯) રહે. ત્રાજપર શેરી નં.૨ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૬૨૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,608,455

TRENDING NOW