Friday, May 2, 2025

મોરબીમાં યુવક પર છરી વડે હુમલો, ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબીમા રહેતા કાનજીભાઇ શંકરભાઈ સોનગરા (ઉ.વ.૩૩) એ આરોપી બાબુભાઈ ભગવાનજીભાઈ પરમાર વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના પત્ની સાથે આરોપીને આડા સંબંધ હોવાની અફવા ફેલાયેલ હોય જેથી આરોપીને સમજાવવા જતા આરોપીએ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી છરી વડે ફરીયાદીને ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW