Saturday, June 6, 2026

શરીર સબંધી તેમજ ફાયરીંગ કરેલ ગુન્હામા પકડાયેલ આરોપીને પાસા તળે જેલ હવાલે કરતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ

Advertisement
Advertisement
Advertisement

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર શરીર સબંધી તેમજ ફાયરીંગ કરેલ ગુન્હામા પકડાયેલ અસામાજીક ઇસમ મહીપતસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા ઉ.વ.૨૮ રહે. મોરબી શનાળા રોડ ઉમીયાસર્કલ યદુનંદન-૧ વિરૂધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા પાસાની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેક્ટર મોરબીનાઓએ પાસા પ્રપોઝલ મંજુર કરી પાસા વોરંટ ઇસ્યુ કરેલ જેથી ઇસમને અમદાવાદ જેલ ખાતે પાસા વોરંટની બજવણી કરી મોકલવામા આવેલ છે

Related Articles

Total Website visit

1,607,763

TRENDING NOW