હોટેલ ઘ ગ્રાન્ડ વૈભવ ની શ્રીનાથ રેસ્ટોરેન્ટમાં નવા દિવસોમાં ફૂડ ની રમઝટ, સૂપ ટુ ડીઝર્ટ માત્ર ૧૯૯ માં
મોરબીનાં લખધીરપુર રોડ પર આવેલ હોટેલ ધ ગ્રાન્ડ વૈભવ હોટલ ના રેસ્ટોરેન્ટ “શ્રીનાથ” માં દિવાળીના નવા દિવસોમાં ફૂડ પર અનોખી ઓફર, મલ્ટી ક્યુઝીન રેસ્ટોરેન્ટ “શ્રીનાથ” માં ૫૦ થી ૧૫૦ લોકો જમી શકે તેવી વિશાળ સ્પેસ સાથે અનલિમિટેડ પંજાબી, સૂપ તથા ડીઝર્ટ માત્ર ૨૪૯/- રૂપિયામાં તથા લંચ પાર્સલ માત્ર ૧૭૫/- રૂપિયામાં તેમજ અવનવી અન્ય ફૂડ આઈટમ તો ખરા જ, સાથે ala Carter પર ૧૦% ડિસ્કાઉન્ટ તો ખરા જ, બેંકવેટ હૉલની ફેસેલિટી પણ મળશે, આ ઓફર માત્ર ૧ થી ૫ તારીખ સુધી જ મર્યાદિત.. તો આજે જ મુલાકાત લો હોટલ ઘ ગ્રાન્ડ વૈભવ ની મલ્ટી ક્યુઝીન રેસ્ટોરેન્ટ “શ્રીનાથ” હોટલ ની..
સંપર્ક કરો : ૬૩૫૫૦ ૧૪૩૩૬/ ૯૭૨૬૪ ૬૦૨૦૯ / ૯૯૭૪૨ ૪૦૮૨૯