શ્રી માતૃ ક્લિનિક ખાતે ફ્રી નિદાન તથા ફ્રી બીપી તથા ડાયાબિટીસ ચેકઅપ, દિવ્યાંગ અને જરૂરિયાત મંદ દર્દીઓને ફ્રી ચોખા તેમજ તેલ આપવામાં આવશે
મોરબીના પોસ્ટ ઓફિસ પાછળ હનુમાન મંદિર ની બાજુમાં આવેલ શ્રી માતૃ ક્લિનિક જેના ડોક્ટર રાધિકાબેન મોરડીયા (પટેલ)BHMS, ડોક્ટર ડોલીબેન બોડા (પટેલ) BHMS, ડોક્ટર ધરતીબેન પડસુંબીયા(પટેલ) BHMS તથા ડોક્ટર દિવ્યાબેન સુરાણી (પટેલ) BHMS, ક્લિનિકમાં આવતા તમામ દર્દીઓને ફ્રી નિદાન કરવામાં આવતું હોય છે ત્યારે બીપી ડાયાબિટીસનું ફ્રી ચેક અપ પણ કરવામાં આવે છે. સાથે માતૃ ક્લિનિકમાં સારવાર લેતા દરેક જરૂરિયાત મંદ દર્દીઓ માટે બાલાજી ગ્રુપ તરફથી એક કિલો ચોખા તથા તેલ તદ્દન ફ્રી આપવામાં આવશે તથા તહેવારો નિમિત્તે પણ આ ક્લિનિક માં સારવાર શરૂ રહેશે. ઉપરાંત દરેક દર્દીઓને ફ્રી ચેક અપ પણ કરી આપવામાં આવશે. ત્યારે દરેક પ્રકારના રોગોનું નિરાકરણ માટે આજે જ રજીસ્ટ્રેશન કરાવો શ્રી માતૃ ક્લિનિક. ઉપરાંત તહેવારોના દિવસોમાં તથા રવિવારે પણ આ ક્લિનિકમાં સારવાર ચાલુ રહેશે.
તદુપરાંત શ્રી માતૃ ક્લિનિક માં સારવાર લેવા આવતા જરૂરિયાત મંદ દર્દીઓને મોરબીના બાલાજી ગ્રુપના સભ્યો હિતેન્દ્રસિંહ જાડેજા-મોમાઈ પ્લાસ્ટિક, કલ્પેશભાઈ પંઢારીયા -શ્રી કૃષ્ણ વેલ્ડીંગ, અશ્વિનભાઈ કાનાણી-માતૃ ક્લિનિક, જેઠાલાલ-હેનસી સિલેક્શન, રાજેશભાઈ કવૈયા, અશોકભાઈ મારુ-અંબિકા એગ્રીકલ્ચર તથા પુનિતભાઈ મારુ ભગવતી એગ્રીકલ્ચર દ્વારા એક કિલો ચોખા તેલ નિઃશુલ્ક આપવામાં આવશે..
રજીસ્ટ્રેશન કરાવવા માટે સંપર્ક કરો 6352539954