Monday, March 9, 2026

નાની ઉંમરે સેવા પરમો ધર્મ ના સૂત્ર ને ખરા અર્થમાં સાર્થક કરનાર એવા ક્ષત્રિય સમાજ ના ગુજરાત પ્રદેશ યુવા અગ્રણી બીજરાજ સિંહ ઝાલા નો આજે જન્મદિવસ 

Advertisement
Advertisement
Advertisement

નાની ઉંમરે સેવા પરમો ધર્મ ના સૂત્ર ને ખરા અર્થમાં સાર્થક કરનાર એવા ક્ષત્રિય સમાજ ના ગુજરાત પ્રદેશ યુવા અગ્રણી બીજરાજ સિંહ ઝાલા નો આજે જન્મદિવસ

બીજરાજસિંહ ઝાલા જેઓ હાલ મોરબી રહે છે તેઓ નાનપણ થીજ સામાજ માટે ખુબજ મહેનતુ સતત સમાજ ના કાર્યો મા પ્રયત્ન શીલ રહિયા છે બીજરાજ સિંહ ઝાલા યે નાની ઉંમરે સેવા પરમો ધર્મ ના સૂત્ર ને ખરા અર્થમાં સાર્થક કર્યું છે તેઓના સામાજિક કાર્ય વિશે વાત કારી તો અત્યાર સુધીમા અનેકો જરૂરિયાતમંદ પરિવારને આર્થિક મદદ કરેલ છે. જેમાં મેડિકલ સહાય હોઈ કે , ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી માટે અભ્યાસ માટે સ્કૂલ ફી હોઈ તેમજ માતા પિતા છત્ર છાયા ના હોઈ તેવા ગરીબ ઘર ના દીકરીબા ઓ ના લગ્રન કરાવવા ના હોઈ તેમજ તમમાં પ્રકાર મદદ માટે તેઓ હંમેશા આગળ હોઈ છે આટલું નહિ જ્યારે પણ ક્ષત્રિય સમાજ ના ગુજરાત ના કોઈ જરૂરિયાત મંદ પરિવાર ને આર્થિક મદદ ની વાત આવે ત્યારે સમાજ ના યુવાનો આગેવાનોના મુખે પહેલું નામ બીજરાજ સિંહ નું આવે છે સમાજ લાખો યુવાનો આગેવાનો મા આ વિશ્વાસ તેમના કરેલ કર્યો લીધે નાની ઉંમરે જોવામળે છે તેઓ સામાજ સેવા ના કાર્ય હોઈ કે સમાજની કોઈ પણ બાબત હોઈ દરેક મા તેઓ હંમેસા તત્પર રહિયા છે તેઓ અનોખી રીતે સોશિયલ મીડિયા માધ્યમ થી જરૂરયાત મંદપરિવાર ની મદદ કરે છે તેઓ નું એક ઈન્સ્ટાગ્રામ પર રાજપૂતાના યુથ પાવર નામનું એક પેજ ચાલે છે તેમજ વોટસઅપ મા “unity of ₹100 રાજપૂતાના યુથ પાવર ગુજરાત” નામ થી ગ્રુપ ચલાવે છે જેના માધ્યમ થી તેઓ જે પણ જરૂિયાતમંદ હોઈ તેના બેક એકાઉન્ટ નંબર માહિતી તેઓ ના પેજમા વોટસઅપ ગ્રુપ અને તેમના ફ્રેડ સર્કલ ને શેર કરે છે તેમના સાથે જોડાયેલ દરેક વ્યક્તિ પોતાની યથા શક્તિ મુજબ યોગદાન આપે છે સમાજ ના દરેક વ્યક્તિ જરૂરયાત મંદ પરિવાર ના ખાતામાં રકમ યથા શક્તિ મુજબ રકમ આપે છે તેમના ખાતામાં સીધી રાકમ મદદ કરે છે આં અનોખી સેવા પહેલ પણ સૌવ પ્રથમ ગુજરાત મા ક્ષત્રિય સમાજ મા બીજરાજ સિંહ ઝાલા યે જ કરેલ તેમને પાસે આવેલ વ્યક્તિ મદદ ગમેતે રીતે હમેનાત પ્રયત્નો કરી ને કરવા નો તેનો સ્વભાવ રહીયો છે તેમને વર્ષ 2019 મા પહેલી પહેલ ચાલુ કરેલ જે ખરેખર સરાહનીય અને સમાજ જરૂયાત મંદ પરિવાર માટે સમાજ ની મજબૂતી માટે સરાહનીય રહી બીજરાજ સિંહ અત્યાર સુધીમાં અસંખ્ય લોકોને મદદ કરી છે જેમાં સુરેન્દ્રનગર ના એક અપંગ માતા પિતા ના દીકરીબા ને અભ્યાસ માટે 2 લાખ ફંડ એકઠું કરી મદદ કરેલ તેમજ જામનગર ના ૮૦ વર્ષના માજીને રહેવા માટે ઘર નહોતું તેમને માટે ઘર બનાવા માટે રકમ એકઠી કરી તેમનું ઘર બનાવેલ તેમજ સંજય સિંહ વાઘેલા અકસ્માત થયો હતો જેની આર્થિક પરિસ્થિતિ ખુબજ નબળી હોવાથી ૬ થી ૭ લાખ ખર્ચો ઇમરજન્સી મેડિકલ ફંડ એકઠું કરી તેમની કરેલ તેમજ રાજકોટ ના રાજેન્દ્ર સિંહ રિક્ષા ગુજરાન ચાલતા તેમને મેડિકલ સહાય 1 લાખ ફંડ ભેગુ કરી કરેલ તેમજ ગઢવાડા ચોહાણ માતા પિતા ભાઈ વગર ચાર બહેનોના માંથી 2 દીકરી લગ્નન હતા જેના માટે 6 લાખ ફંડ એકઠું કરી મદદ કરે આવા હજારો જરૂરિયાતમંદ પરિવાર ની મદદ બીજરાજ સિંહ કરેલ છે તેઓ સમાજ માંથી ગરીબી દૂર થઈ મજબૂત બને તેવા ઉદ્દ્યથી સમાજ ની સેવાકીય પ્રવૃતિઓ માટે હંમેસા તત્પર રહે છે બીજરાજ સિંહે સમાજ સેવાના કર્યો માટે એક ઈન્સ્ટાગ્રામ ની અંદર રાજપૂતના યુથ પાવર પેજ બનાવેલ છે જેના મધ્યમ થી યુવાનોને રોજગારી આપવા માટે નું પણ કામ કરે છે સાથે બીઝનેસ ક્ષેત્રે ક્ષત્રિય સમાજ ના દરેક વ્યક્તિ નો વ્યવસાય બિઝનેસ આગળ વધારવા માટે પ્રયત્નો કરે છે તેમજ ક્ષત્રિય સમાજ ના કોઈ પણ નાનામાં નાના માણસ થી લાય દરેક માટે તેઓ પેજના માધ્યમ મજબૂત અવાજ ઉઠાવવા નું કામ કરે છે તેમજ લોકો સમક્ષ ક્ષત્રિય સમાજ ના દરેક પીડિત અન્યાય નો ભોગ બનેલ વ્યક્તિ ની વાત ને ઉજાગર કરે છે સાથે સાથે તેમને ન્યાય માટે પ્રયત્નો કરે છે તેમજ ક્ષત્રિય સમાજ નું વિશે મહાપુરુષો ને ખરાબ ચિતનાર ને પાઠ ભણાવે છે.ક્ષત્રિય સમાજ ખરાબ ચિત્રણ કરતું બાવરી ફિલ્મ બેન કરવા મા તેમનો સિંહ ફાળો રહીયો હતો તેમજ રજવાડા વિશે તારક મહેતાકા ઉલટા ચશ્માં જેવી સિરિયલ ડાયરેક્ટ પાસે માફી માંગવી તે ભાગ ને સુધારો કરવા મા પણ તેમનો મહત્વનું ભૂમિકા રહી હતી તેમજ સમાજ મા ખરાબ બતાવતી સરકારી પાઠ્ય પુસ્તક મા સુધારો કરવેલ તેમજ થોડા સમય પહેલા રૂપાલા ના વિરોધ મા ચાલેલ આંદોલન મા બીજરાજ સિંહે સતત રાત દિવસ મહેનત કારી ને મજબૂતી થી સમાજનો અવાજ ઉઠાવવા માટે ના પ્રયત્નો કરેલ તેમજ સમાજના હજારો યુવાનો ને રાજકોટ મહાસંમેલન ના સ્થળ સુધી પહોંચડવા માટે દરેક પ્રકારની વ્યવસ્થા પોતાના સ્વ ખર્ચે કરેલ સમાજ માટે દિવસ રાત તેઓ હંમેસા મહેનત કરતા રહે છે હંમેશા તત્ત્પર રહે છે સમાજ માટે નાની ઉંમર પણ તેમના પાસે આવેલ સમાજ નો કોઈ પણ વ્યક્તિ આજ સુધી ખાલી હાથે નથી ગયો તેમને કોઈ ને કોઈ રીતે મદદ કરે છે બીજરાજ સિંહ ના સમાજ માટે સેવા ના આવા અનેકો કર્યો કરેલ છે જેને આપને સબ્દો લખી તો પુસ્તક ત્યાર થઈ શકે તેમના સામાજિક કાર્ય થી બીજરાજ સિંહે ક્ષત્રિય સમાજ ના લાખો યુવાનો ના દિલમાં સ્થાન મળવીયું છે આજે બીજરાજ સિંહ ઝાલા નો જન્મદિવસ નીમતે તેમના મો. 7284020776 ઉપર લોકો શુભકામનો પાઠવી રહિયા છે….

Related Articles

Total Website visit

1,595,187

TRENDING NOW