Tuesday, March 10, 2026

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની તડામાર તૈયારી શરૂ.

મોરબી : મોરબીમાં રામેશ્વર ફાર્મ,નવજીવન સ્કુલ ની બાજુમા, રવાપર ધૂનડા રોડ ખાતે આવેલું પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા.૦૭ સપ્ટેમ્બરના અને વિસર્જન તા.૧૭ સપ્ટેમ્બરના થશે.

દર્શનનો સમય:સાજે ૭:૦૦ થી ૧૧:૦૦

આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં દર્શન નો લાભ લેવા પટેલ ગ્રૂપ આયોજત ગણેશ મહોત્સવ નિમંત્રણ પાઠવે છે.

Related Articles

Total Website visit

1,595,221

TRENDING NOW