હળવદ પંથકમાં મજૂરી કરતા યુ ઓકે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની સગીર વયની દીકરી દીકરીને એક શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોય ત્યારે તેમના વિરુદ્ધ હાલ પોલીસમાં તો ખાતે ફરિયાદ નોંધાવી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ કરવામાં આવી છે
આ અંગે મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુરના વતની અને હાલ હળવદ પંથકમાં મજૂરી કરતા રહેતા યુવકે આરોપી ગોપાલ રૂડાભાઈ ઠાકોર વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની સગીરવયની દિકરી સગીર હોવાનું આરોપી જાણતો હોવા છતાં લલચાવી, ફોસલાવી, બદકામ કરવાના ઈરાદે ફરીયાદીના વાલીપણામાંથી ભગાડી લઈ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.