Thursday, March 12, 2026

વાંકાનેર રાતાવીરડા નજીક દારૂની આઠ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક સિરોન્જા સિરામિક કારખાનાની બાજુમાં સરકારી ખરાબાની જગ્યામાં વિદેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી આરોપી જીતુ ચોથાભાઈ ભવાણિયા રહે.રાતાવીરડા વાળાને વિદેશી દારૂની આઠ બોટલ કિંમત રૂપિયા 2720 સાથે ઝડપી લીધો હતો. જ્યારે આરોપી ચોથાભાઈ ખીમાભાઈ કૂણપરા હાજર નહિ મળી આવતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,536

TRENDING NOW