Saturday, May 3, 2025

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના સભ્ય તરીકે મોરબીના મહિલા એડવોકેટની નિમણૂક

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના સભ્ય તરીકે મોરબીના મહિલા એડવોકેટની નિમણૂક

સામાજિક ન્યાય અને અધિકારીકતા વિભાગના સભ્ય તરીકે એડવોકેટ, સામાજિક અને સેવાકીય ક્ષેત્રે કામ કરતા વિજયંતીબેનની નિમણૂક કરવામાં આવે છે. સભ્ય તરીકે નિમણુક કરવામાં આવતા વાલ્મીકિ સમાજનું ગૌરવ વધાર્યું છે. અને તેમના શુભચિંતકો દ્વારા શુભકામના પાઠવવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ, એડવોકેટ અને નોટરી વિજયંતીબેન વાઘેલાની તાજેતરમાં ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે. વકીલાતની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ ક્ષેત્રે મહત્વની જવાબદારી નિભાવતા વાલ્મિકી સમાજના અગ્રણી વિજયંતીબેન વાઘેલાની નિમણૂક થતાં વાલ્મિકી સમાજ સહિતના અગ્રણીઓએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. વિજયંતીબેન વાઘેલાની સભ્ય તરીકે નિમણુક થતાં વાલ્મીકિ સમાજમાં ગૌરવની લાગણી પ્રસરી છે.

Related Articles

Total Website visit

1,502,711

TRENDING NOW