Monday, June 8, 2026

લોકસભા ચૂંટણી અંતર્ગત ટંકારા ના લજાઈ ગામના અને તાલુકા પંચાયતના સદસ્ય લાભુબેન સારેસાની સમગ્ર ટીમ ભાજપમાં જોડાઈ..

Advertisement
Advertisement
Advertisement

રાજકોટ લોકસભાની અંતર્ગત ટંકારા વિધાનસભા મા આવેલ લજાઈ ગામ ના અને તાલુકા પંચાયત સદસ્ય ને સભ્ય લાભુબેન જયંતીભાઈ સારેસા તેમની પુરી ટીમ સાથે આજે ભારતીય જનતા પાર્ટી ના ભગવા રંગ મા રંગાય આવનારી લોકસભા બેઠક ના પ્રખર દમદાર નેતૃત્ત્વ ધરાવનાર ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાસાહેબ ના હાથે કેસરિયા ધારણ કર્યાં હતાં અને ભાજપ મા વિધિવત રિતે જોડાયા આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રમુખ રણછોડભાઈ પુર્વ સાંસદ મોહનભાઈ ટંકારા ના ધારાસભ્ય દુર્લભજી ભાઇ દેથરીયા મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા જિલ્લા મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા.. કે. એસ. અમૃતિયા..જેઠા ભાઇ મિયાત્રા ટંકારા તાલુકા પ્રમુખ કિરીટભાઈ અશોકભાઈ ચાવડા પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ તેમજ મોરબી જિલ્લા અ.જા મોરચા પ્રમુખ બાબુ ભાઇ પરમાર ની ઉપસ્થિતિ મા કેશરિયા ખેસ ધારણ કર્યાં હતા..

Related Articles

Total Website visit

1,607,853

TRENDING NOW