Sunday, August 2, 2026

વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે શ્રી કન્યાપ્રા. શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

Advertisement
Advertisement
Advertisement

વાંકાનેર ભાટીયા સોસાયટી ખાતે શ્રી કન્યાપ્રા. શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

વાંકાનેર ખાતે આવેલ ભાટીયા સોસાયટીની શ્રી કન્યાપ્રા. શાળામાં તા.૨૮,૨,૨૦૨૪ ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી અન્વયે શાળાની ધો. 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ એ વિજ્ઞાનના નાવિન્યપૂર્ણ પ્રયોગો રજૂ કર્યા.જેમાં કુલ 22 કૃતિઓ રજૂ કરવામાં આવી.કાર્યક્રમ ને અંતે શાળાના આચાર્યશ્રી અતુલભાઈ બુધ્ધદેવ દ્વારા બાળ વૈજ્ઞાનિકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.સમગ્ર વિજ્ઞાન મેળાનું આયોજન ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી પ્રતિમા બેન પઢિયાર ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

Related Articles

Total Website visit

1,624,236

TRENDING NOW