કન્યાદાનનું પુણ્ય કમાવવાનો અવસર ચૂકશો નહીં.
મોરબી ખાતે છેલ્લા સાત વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનાર તેમજ ગરીબ પરિવારની ૨૨૯ દીકરીઓના લગ્નો કરાવી આપનાર સંસ્થા વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી તેમજ હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ (આઠમા) સર્વ જ્ઞાતિ સમુહ લગ્નોત્સવ નું આગામી ૧૦/૦૩/૨૦૨૪ ના રોજ આયોજન કરેલ છે જેમાં ૨૨ દીકરીઓના લગ્નો નિર્ધારિત થયા છે.
આપશ્રી માટે કન્યાદાનનું પુણ્ય કાર્ય કરવાનો અવસર આવ્યો છે. આપશ્રી આ લગ્ન મહોત્સવમાં આર્થિક સહયોગ આપો એવી આપને વિનંતી કરીએ છીએ. આ દિકરીઓને આશીર્વાદ રૂપે કરિયાવરમાં આપનું યોગદાન અચૂક આપશો.
આપે આપેલ અમૂલ્ય દાન ભારત સરકારના આયકર અધિનિયમ ૧૯૬૧ની કલમ ૮૦જી(૫) હેઠળ કરમુક્ત છે.
સંપર્ક:- ડો. હાર્દિક રવિચંદ જેસ્વાણી
પ્રમુખ, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ
922 88 00 108
દાન ઓનલાઇન ટ્રાન્સફર કરવા માંગો છો તો વિગત👇
Hitam Charitable Trust
Bank :- HDFC – Morbi
Ac. no. :- 00491450000149
IFSC :- HDFC0000307
આભાર





