Wednesday, March 18, 2026

સુરતમાં ચીટીંગના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો ઇસમ મોરબીથી ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

સુરતમાં ચીટીંગના ગુનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો ઇસમ મોરબીથી ઝડપાયો

સુરત શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ૧૮ માસથી નાસતા ફરતા ઈસમને મોરબી એસઓજી ટીમે બાપા સીતારામ ચોક ખાતેથી ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા પેટ્રોલિંગમાં હોય દરમિયાન સુરત શહેર ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં ઠગાઈના ગુનામાં આરોપી વિરલ હિમાંતભાઈ ઈસ્લાણીયા રહે મોરબી રવાપર ઘુનડા રોડ વાળો દોઢ વર્ષથી નાસતો ફરતો હોય જે ઇસમ હાલ મોરબી બાપા સીતારામ ચોકમાં પ્રકાશ પાન પાસ હોવાની બાતમી મળતા એસઓજી ટીમે સ્થળ પરથી આરોપીને ઝડપી લઈને એ ડીવીઝન પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી અર્થે સોપવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,598,049

TRENDING NOW