Saturday, June 20, 2026

ખંભાળિયાના ધરમપુર ગામમાં મહાપ્રભુજી બેઠકની બાજુમાં સેફટી ટેન્કના ગંદુ પાણીથી સ્થાનિકો પરેશાન

Advertisement
Advertisement
Advertisement

ખંભાળિયાના ધરમપુર ગામમાં મહાપ્રભુજી બેઠકની બાજુમાં વ્રજભૂમિ એપાર્ટમેન્ટ માથી મહિનાઓથી સેફટી ટેન્કનુ ગંદુ પાણી આ રસ્તા પર આવી રહ્યું છે. બાજુમાં આંગણવાડી ચાલુ હોય નાના ભૂલકાઓ માટે આરોગ્ય માટે જોખમી છે. તેમજ આજુબાજુમાં બેઠક તેમજ મંદિર હોય અને મહિલાઓ તેમજ વૃદ્ધજનો સવાર સાંજ દર્શને આવતા હોય તેને આ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ધાર્મિક લાગણીઓ દુભાઈ છે. જોકે આ અંગે પંચાયતને લેખિતમાં અરજી આપવામાં આવેલી છે. ખંભાળિયાના ટીડીઓને ટેલીફોનિક રજૂઆત કરી ગામ પંચાયતની આપેલી નકલ મોકલવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,608,803

TRENDING NOW