મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંઘ દ્વારા અમારી સંસ્થા ના તેજસ્વી વિદ્યાર્થી ઓને સન્માનવા માટે આયોજિત પુરસ્કાર વિતરણ સમારહો ને અનુલક્ષી યોજવામાં આવેલ જેમાં નાના નાના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા જેમાં મીઠાપુર નુતન બાલ શિક્ષણ સંઘ ના આચાર્ય શ્રી તેમજ તમામ શિક્ષકો તેમજ તમામ સ્ટાફ દ્વારા ખુજબ સહાનસીય મહેનત કરાવી ને બાળકો ને અલગ અલગ સાંસ્કૃતિક કલા પ્રદનસીય નાના નાના ભુલકા ઓની પણ ખુબજ સારી મહેનત કરી ને પોતાનું પર્ફોમન્સ સ્ટેજ ના માધ્યમ થી કરવામાં આવ્યું હતું તેમાં ઉપસ્થિત મહેમાન ટાટા કંપની ના સિનિયર મેનેજમેન્ટ કામદ સાહેબ ,તેમજ પૂરી કમિટી ના સદસ્ય સાહેબ શ્રીઓ અલગ અલગ વિભાગ માંથી આવતા અધિકારી શ્રી સરસ્વતી વંદના હનુમાન ચાલીસા, રાષ્ટ્રગાન, રાસ ગરબા કોમેડી તેમજ અલગ અલગ ખુબજ સરસ પર્ફોમન્સ કરવામાં આવ્યું હતું અને મીઠાપુર નૂતન બાલ શિક્ષણ સંધ ના આચાર્ય અને તમામ સ્ટાફ ની ખૂબ સરસ મહેનત કરી અને બાળકો એ સારું પરફોમન્સ સફળ કરવામાં આવ્યું હતું











