આજરોજ મોરબી તાલુકાના માળીયા વનાળીયા ગામે માનનીય ધારાસભ્ય કાંતીભાઈ અમૃતીયા ના વરદ હસ્તે લાઈનસ નગર શાળા નુ ખાધમુહુતઁ કરવામા આવેલ હતુ જેમાં મોરબી જીલા કલેક્ટર સાહેબ જી ટી પંડયા સાહેબ પણ ખાસ હાજરી આપી હતી *તેમજ મોરબી જીલા પંચાયત ના ઉપ પ્રમુખ હીરાભાઈ ટમારીયા સાહેબ , જીલા પંચાયત સામાજીક ન્યાય સમીતી ચેરમેન અશોકભાઈ ચાવડા , અનુ.જાતી મોરચા ભાજપ પ્રમુખ બાબુલાલ પરમાર , મોરબી તાલુકા પંચાયત પ્રમુખ દેસાઈ ,મોરબી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુલશીભાઈ પાટડીયા , જયોતીસિંહ જાડેજા , ગૌતમભાઈ સોલંકી , સુરેશભાઈ સિરોહીયા , કાંતીલાલ કણસાગરા , નિલેશભાઈ ,પ્રભાબેન મકવાણા , દેવાભાઈ ચાવડા તેમજ મયુરભાઈ અને નાનજીભાઈ તથા મોટી સંખ્યા માં ગ્રામજનો હાજર રહ્યા હતા તેમજ શાળા સ્ટાફ અને માળીયા વનાળીયા ગ્રામ પંચાયત ના સરપંચ ધનીબેન રામજીભાઈ પરમાર તેમજ તમામ સભ્ય એ આ આયોજન ને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી*





