Monday, June 8, 2026

માળીયા તાલુકા કક્ષા ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધામાં જાજાસર પ્રાથમિક શાળા નો દબદબો

Advertisement
Advertisement
Advertisement

માળીયા તાલુકા કક્ષા ખેલ મહાકુંભની એથ્લેટિક્સ સ્પર્ધામાં જાજાસર પ્રાથમિક શાળા નો દબદબો

માળિયા તાલુકાની ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધા વિનય સ્કૂલ પીપળીયા ચાર રસ્તા ખાતે યોજાઈ ગયી.. જેમાં જાજાસર પ્રાથમિક શાળા વિદ્યાર્થી કારુ દિલીપભાઈ અંડર 14 લાંબી કૂદ પ્રથમ નંબર મેળવીને મેદાન માર્યું છે આ વિદ્યાર્થી હવે જિલ્લા કક્ષાએ રમવા માટે જશે..

શાળાના આચાર્યશ્રી હરદેવભાઈ કાનગડ તેમજ તમામ સ્ટાફગણે વિદ્યાર્થીઓને અભિનંદન આપીને જિલ્લા કક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી…

Related Articles

Total Website visit

1,607,902

TRENDING NOW